બિનઅંત:સ્ત્રાવી રચના દ્વારા સ્ત્રાવ પામતો અંત:સ્ત્રાવ છે.

  • A

    $GH$

  • B

    ટેસ્ટોસ્ટેરોન

  • C

    વૃદ્ધિકારક

  • D

    ઈસ્ટ્રોજન

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક બંને રીતે કાર્ય કરે છે?

મેલાટોનીન ........ દ્વારા વહે છે.

.... ની ખામીને કારણે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું થયેલ હશે.

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો: 

$(a)$

પિટ્યુટરી ગ્રંથી 

$(i)$ ગ્રેવરોગ
$(b)$ થાયરોઈડ ગ્રંથી  $(ii)$  ડાયાબીટિઝ મેલિટસ 
$(c)$ એડ્રીનલ ગ્રંથી $(iii)$

ડાયાબીટિઝ ઈન્સીપીડસ

$(d)$ સ્વાદુપિંડ $(iv)$ એડીસન રોગ 

$(a)\quad (b)\quad (c)\quad (d)$

"બ્રેઈન સેન્ડ" .....માં જોવા મળે છે.