.... ની ખામીને કારણે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું થયેલ હશે.
કૅલ્સિટોનીન
થાઇરૉક્સિન
કૅલ્સિટોનીન અને પેરાથોન બને
પેરાથોર્મોન
એક વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયના પ્રશ્નો છે, તો નીચે પૈકી કઈ એક ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?
સમાન અંતઃસ્ત્રાવો નીચેના કયા વિવિધ નામોથી જાણીતા છે?
ન્યુરોહાઇપોફોસીસના સંદર્ભે નીચે આપેલામાંથી કયુ ખોટું છે?
રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો .......હોય છે
જો દેડકાંના ટેડપોલમાંથી થાયરોઈડ કાઢી નાખવામાં આવે તો તે .....