નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક બંને રીતે કાર્ય કરે છે?

  • A

    $ADH$ અંતઃસ્ત્રાવ

  • B

    એસિટાઈલકોલાઈન એસ્ટરેઝ

  • C

    એન્જિયોટેન્સિનોજન

  • D

    રેનિન

Similar Questions

નીચે પૈકી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્ત થવાના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?

વાસોપ્રેસિન શેના માટે જવાબદાર છે ?

નીચેનામાંથી કોણ દ્વિતીયક સંદેશાવાહક નથી ?

"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે કે જેમાં -

આપેલામાંથી ક્યો દ્વિતીય સંદેશવાહક નથી.