જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $-Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$
લિંગી પ્રજનન $\quad$ $\quad$વાનસ્પતિક પ્રજનન
લિંગી પ્રજનન $\quad$ $\quad$અલિંગી પ્રજનન
અલિંગી પ્રજનન $\quad$ $\quad$લિંગી પ્રજનન
વાનસ્પતિક પ્રજનન $\quad$ $\quad$ અલિંગી પ્રજનન
જલીય નિંદામણને ઓળખો.
ખોટું વિધાન પસંદ કરો.
આકૃતિ $X$ શું દર્શાવે છે?
કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?
નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.