ક્લેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
ચલબીજાણુ
કણી બીજાણુ
દ્વિભાજન
ધાની બીજાણુ
પેનીસીલીયમ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચનાને ઓળખો.
નીચેની આકૃતિ ઓળખો.
“ભૂસ્તારિકાઓ (ઓફસેટ્સ) આના દ્વારા ઉત્પન થાય છે.
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.