- Home
- Standard 12
- Biology
Reproduction in Organisms
normal
આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.
A
લિંગી પ્રજનન
B
અલિંગી પ્રજનન
C
બંને
D
એક પણ નહિ
Solution
લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કારણ કે લિંગી પ્રજનન માં જન્યુ ઉત્પન્ન થાય જ છે પરંતુ અમુક પરિસ્થિતિ માં અલિંગી પ્રજનન માં પણ જન્યુ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે મધમાખીમાં નર નો જન્મ જન્યુ ઉત્પન્ન થયા પછી જન્યુ યુગ્મન થયા વગર એક જ જન્યુ માંથી થાય છે.
Standard 12
Biology