વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.

  • A

    અલિંગી પ્રજનન

  • B

    લિંગી પ્રજનન

  • C

    બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?

.....ના પર્ણોની કિનારી ઉપર અસ્થાનીક કલિકાઓ નિર્માણ પામે છે.

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (સજીવો) કોલમ - $II$ (જીવનકાળ)
$P$ પતંગિયું $I$ $140$ વર્ષ
$Q$ કાગડો $II$ $100-150$ વર્ષ
$R$ પોપટ $III$ $1-2$ અઠવાડિયા
$S$ કાચબો $IV$ $15$ વર્ષ

પાનફૂટી માં વાનસ્પતિક પ્રસર્જક રચના કઈ છે?