કલોન્સ એટલે ......

  • A

    બાહ્યાકાર રીતે સમાન સજીવો

  • B

    જનીનિક રીતે સમાન સજીવો

  • C

    બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો

  • D

    એક પણ નહિ

Similar Questions

પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે  છે?

વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?

નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?

યોગ્ય જોડકા જોડો:

કોલમ- $I$

કોલમ- $II$

$1.$ કોનિડિયા

$p.$ હાઈડ્રા

$2.$ કલીકા

$q.$ પેનસિલીયમ

$3.$ જેમ્યુલ

$r .$ અમીબા

$4.$ દ્વિભાજન

$s.$ વાદળી

યોગ્ય જોડ ગોઠવો.

કોલમ -$I$

કોલમ -$II$

$p.$ જેમ્યુલ

$v.$ સ્પોંજ

$q.$ કોનીડીયા

$w.$ હાઈડ્રા

$r.$ ચલબીજાણું

$x.$ પેનીસીલીયમ

$s.$ કલીકા

$y.$ અમીબા

 

$z.$ કલેમીડોમોનાસ