અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?
એક
બે
ત્રણ
ચાર
વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
ક્યું વિધાન સાચુ છે?
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.
પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રજનન માટેની રચનાઓ) |
કોલમ - $II$ (ઉદાહરણો) |
$P$ કણીબીજાણુઓ | $I$ હાઈડ્રા |
$Q$ કલિકાઓ | $II$ પેનિસિલિયમ |
$R$ અંત:કલિકાઓ | $III$ વાદળી |