વાનસ્પતિક પ્રસર્જકો $=.........$
રચનાઓ કે જે વનસ્પતિઓમાં ભિન્નતા લાવે
રચનાઓ કે જે નવી જાતિઓનું નિર્માણ કરે
રચનાઓ કે જે નવી સંતતિઓનું નિર્માણ કરે
રચનાઓ કે જે પ્રજાતિઓમાં ભિન્નતા લાવે
ખોટી જેડ પસંદ કરો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ |
$Q$ $[Image]$ | $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ |
$R$ $[Image]$ | $III$ વાદળી અંત:કલિકા |
$S$ $[Image]$ | $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન |
સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?
નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પેનિસિલિયમ | $(1)$ ચલબીજાણુ |
$(b)$ હાઈડ્રા | $(2)$ અંતઃકલિકા |
$(c)$ વાદળી | $(3)$ કણીબીજાણુ |
$(d)$ ક્લેમિડોમોનાસ | $(4)$ બાહ્ય કલિકાસર્જન |