અલિંગી પ્રજનનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad$ દ્વિભાજન $\quad$ $\quad$ $\quad$$\quad$કલિકાઓ
અમીબા, પેરામિશિયમ $\quad$ $\quad$ યીસ્ટ
અમીબા $\quad$ $\quad$ યીસ્ટ, પેરામિશિયમ
યીસ્ટ $\quad$ $\quad$ અમીબા , પેરામિશિયમ
યીસ્ટ, પેરામિશિયમ $\quad$ $\quad$ અમીબા
આ પ્રકારના પ્રજનનમાં સંતતિઓ આબેહૂબ પ્રતિક્રિયાઓ હોય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ |
$Q$ $[Image]$ | $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ |
$R$ $[Image]$ | $III$ વાદળી અંત:કલિકા |
$S$ $[Image]$ | $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન |
કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?