નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

216551-q

  • A

    લસણ -કંદ

  • B

    ડુંગળી -કંદ

  • C

    રામબાણ - પ્રકલિકા

  • D

    જળકુંભિ - ભૂસ્તારિકા

Similar Questions

નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?

વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ બટાટા $(1)$ ગાંઠામૂળી
$(b)$ કેળા $(2)$ ભુસ્તારીકા
$(c)$ જળકુંભિ $(3)$ પર્ણકલિકા
$(d)$ પાનફુટી $(4)$ આંખ

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?

પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]

આ પ્રકારના પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થઈ શકે છે.