કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

  • A

    શેરડી

  • B

    બેગોનિયા

  • C

    અનાનસ

  • D

    બોગનવેલિયા

Similar Questions

સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]

તેનામાં કલીકા દ્વારા પ્રજનન થાય

અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?

કયાં સજીવમાં કણિબીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન થાય છે?