વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
કલોનલ પસંદગી
સામુહિક પસંદગી
પ્યોરલાઈન પસંદગી
પેડીગ્રી પસંદગી
જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પેનિસિલિયમ | $(1)$ ચલબીજાણુ |
$(b)$ હાઈડ્રા | $(2)$ અંતઃકલિકા |
$(c)$ વાદળી | $(3)$ કણીબીજાણુ |
$(d)$ ક્લેમિડોમોનાસ | $(4)$ બાહ્ય કલિકાસર્જન |
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (વનસ્પતિ) |
કોલમ - $II$ (વાનસ્પતિક પ્રજનન માટેની રચનાઓ) |
$P$ બટાટા | $I$ આગંતુક કલિકાઓ |
$Q$ આદૂ | $II$ ભૂસ્તારિકા |
$R$ રામબાણ | $III$ પ્રકલિકા |
$S$ પાનફૂટી | $IV$ ગાંઠામૂળી |
$T$ જળકુંભિ | $V$ આંખ |