વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
વાનસ્પતિક તબક્કો
પ્રાજનનિક તબકકો
જીર્ણ તબકકો
ઉપરના બધા જ
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?