વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.

  • A

    $P-$ બાહ્યાકારવિદ્યા, દેહધર્મવિદ્યા અને અંત:સ્થરચના

    $Q$ - લિંગી પ્રજનન

  • B

    $P -$ લિંગી પ્રજનન

    $Q -$ બાહ્યાકારવિદ્યા, દેહધર્મવિદ્યા અને અંત:સ્થરચના

  • C

    $P -$ લિંગી પ્રજનન અને દેહધર્મવિદ્યા

    $Q -$ બાહ્યાકારવિદ્યા અને અંત:સ્થરચના

  • D

    $P -$ બાહ્યાારવિદ્યા અને અંત:સ્થરચના

    $Q -$ લિંગી પ્રજનન અને દેહધર્મવિદ્યા

Similar Questions

ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?

........... એ પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી છે.

લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ મનુષ્ય $(1)$ $24$
$(b)$ સફરજન $(2)$ $20$
$(c)$ મકાઈ $(3)$ $34$
$(d)$ ચોખા $(4)$ $46$

લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?