વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
બીજાંકુરણ $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ મૃત્યુ
બીજાંકુરણ $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ મૃત્યુ
બીજાંકુરણ $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ મૃત્યુ
બીજાંકુરણ $\rightarrow$ વાનસ્પતિક તબક્કો $\rightarrow$ પ્રાજનનિક તબક્કો $\rightarrow$ જીર્ણ તબક્કો $\rightarrow$ મૃત્યુ
આપેલ આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....