નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે.

  • B

    તેના પુષ્પો વાદળી રંગના હોય છે.

  • C

    સપ્ટેમ્બર - ઓકટોબર, $2006$ માં પુષ્પસર્જન થયું હતું.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?

$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન

વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?

મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?

જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?