અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.

  • B

    કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈડા સુરક્ષિત સ્થાને મૂકે છે.

  • C

    નિશ્ચિત સેવનકાળ બાદ બાળપ્રાણી ઈડામાંથી બહાર આવે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

આકૃતિને ઓળખો.

ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.

નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?

પરાગનલિકા શેનુ વહન કરે છે?

કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?