જન્યુુજનન અને જન્યુવહન ક્રિયાઓનો સમાવેશ ......... તબકકામાં થાય છે.
પૂર્વ ફલન તબકકો
ફલન તબકકો
પશ્વ ફલન તબકકો
ઉપરના બધા જ
બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં |
$(i)$ જન્યુજનન |
$(B)$ જન્યુ નિર્માણ |
$(ii)$ સ્ત્રીકેસરીય |
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ |
$(iii)$ યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $ |
$(D)$ એકલિંગી માદા પુષ્પ |
$(iv)$ ક્રિકોષકેન્દ્રી |
યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?
$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન