આપેલ આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કલેડોફોરાના સમજન્યુઓ
ફ્યુકસના સમજન્યુઓ
માનવના સમજન્યુઓ
યીસ્ટના સમજન્યુઓ
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
જન્યુુજનન અને જન્યુવહન ક્રિયાઓનો સમાવેશ ......... તબકકામાં થાય છે.
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.