ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
એફિડ
દેડકો
લેમૂર
કોઆલા
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |
ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.
$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ
માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.