બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વઘારે માત્રામાં જન્યુઓ ઉત્પન્ન કરીને જન્યુયુગ્મનની તક વધારે છે.
ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
ફલન પાણીમાં થાય છે.
ઉપરના બઘા જ
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ઓફીયોગ્લોસમમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... છે.
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?