આપેલ સજીવ ..... છે.
એકસદની
દ્વિલિંગી
ઉભયલિંગી
ઉપરના બઘા જ
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પ્રાઈમેટ | $(1)$ જન્યુઓનું જોડાણ |
$(b)$ નોન પ્રાઈમેટ | $(2)$ સતત સંવર્ધક |
$(c)$ ફલન | $(3)$ વૃદ્ધિનો તબક્કો |
$(d)$ જુવેનાઈલ તબકકો | $(4)$ ઋતુકીય સંવર્ધકો |
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |