લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે?
બીજની લાંબા સમય સુધીની જીવન ક્ષમતા
લાંબા સમયની સુષુપ્તતા
ભિન્નતા પ્રેરતાં નવાં જનીનિક જોડાણો
મોટો જૈવભાર
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.