મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
ચલિત, અચલિત
અચલિત, ચલિત
ચલિત, ચલિત
અચલિત, અચલિત
આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?
અસંયોગીજનન એટલે ........