પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A

    પુંકેસરના બે ભાગો હોય છે.

  • B

    લાંબા અને પાતળા દંડને તંતુ કહે છે.

  • C

    અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાગાસન કહે છે.

  • D

    તંતુનો નીકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે.

Similar Questions

સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.