લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

પરાગરજ એ શું છે.

એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?

પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?

પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.