લઘુબીજાણુધાનીની દીવાલના સ્તરો દર્શાવતો દેખાવ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P\quad\quad\quad\quad Q$
અઘિસ્તર $\quad$ $\quad$ પોષકસ્તર
સ્ફોટીસ્તર $\quad$ $\quad$ પોષકસ્તર
સ્ફોટીસ્તર $\quad$ $\quad$ લઘુબીજાણુ માતૃકોષ
અઘિસ્તર $\quad$ $\quad$ લઘુબીજાણુ માતૃકોષ
લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.
નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?
લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.
અસંલગ્ન વસ્તુ શોધો.