ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.
સ્વફલન, પરપરાગનયન
પરપરાગનયન, સ્વફલન
સ્વફલન, સ્વફલન
પર૫રાગનયન, પરપરાગનયન
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...
ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.
વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.