મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
બીજનું રક્ષણ કરવા
કિટકોને આકર્ષવા
પરાગરજને જકડવા
પરાગરજનું વિસ્તરણ કરવા
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?
વાત પરાગિત વનસ્પતિ માટે ખોટું વિધાન કયું છે?
ખોટું વિધાન પસંદ કરો.
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?