...........માં પરાગનયન થાય છે.
દ્ધિઅંગી અને આવૃત બીજધારી
ત્રિઅંગી અને આવૃત બીજધારી
આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી
આવૃત બીજધારી અને ફૂગ
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરાગરજ ચોરો