કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અફલિત ફળ છે.
વિકાસ વૃદ્વિ અંત:સ્ત્રાવોથી પ્રેરી શકાય છે.
ફળ બીજવિહીન હોય છે.
ઉપરના બધા જ
શા માટે વટાણાની સિંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલ હોય છે. જ્યારે ટામેટામાં બીજ રસાળ ગરમાં વિખરાયેલ હોય છે ? શક્ય ખુલાસો સૂચવો.
જે ફળનો વિકાસ માત્ર બીજાશયમાંથી થાય છે તેને શું કહે છે?
ફલિત અંડક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરિભ્રૂણ પોષ ..... માં હાજર હોય છે.
સ્ત્રીકેસરચક્રમાં બીજ ..... ની હાજરીને લીધે આવૃત હોય છે.