બીજનાં અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય વાતાવરણ ક્યું છે.
પર્યાપ્ત ભેજ, પ્રકાશ, અજારક વાતાવરણ
પર્યાપ્ત ભેજ, ઓછું તાપમાન, પ્રકાશ
પર્યાપ્ત ભેજ, યોગ્ય તાપમાન, ઓક્સિજન
પ્રકાશ, પાણી, ઓક્સિજનની ગેરહાજરી
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ પરિપક્વ બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા બીજના સંગ્રહ માટે અગત્યની બાબત છે.
$II.$ લ્યુપિનસ આર્કટિક્સ એ જૂનામાં જુનું બીજ છે જે $2000$ વર્ષ પછી પણ અંકુરિત થઈ શકે છે.
$IlI.$ ઓર્કિડ, વનસ્પતિ સમુદાયમાં સૌથી મોટું બીજ છે
$IV.$ ઓરોબેન્ચ અને સ્ટ્રીગા જેવી પરોપજીવી વનસ્પતિના બીજો સૂક્ષ્મ બીજો છે
બીજ સુષુપ્તાના તબકકે ...
નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?
વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ માંસલ ફળ | $(1)$ રાઈ |
$(b)$ શુષ્ક ફળ | $(2)$ સ્ટ્રોબેરી |
$(c)$ કુટ ફળ | $(3)$ નારંગી |
$(d)$ અફલિત ફળ | $(4)$ કેળાં |
ફલન બાદ અંડકમાંનું બાહૃય અંડાવરણ........માં રૂપાંતર પામે છે.