આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.
ઘઉં અને ચોખા
બાજરો અને જવ
ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા
આંબો અને મકાઈ
કઈ વનસ્પતિનું દરેક ફળ હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે તેને શું છે?
કેળાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરિભ્રૂણ પોષ ..... માં હાજર હોય છે.
બીજની અગત્યતા જણાવો.
પુરાતત્તવીય ઉત્પનન દરમ્યાન ....... નજીક કિંગ હેરોર્ડ કિલ્લામાં ........ શોધાઈ છે.