બીજદેહશેષ એ..........છે.
દ્વિતિય કોષકેન્દ્રનું વિઘટન
પ્રદેહનો અવિશષ્ટ
ભ્રૂણપોષનો પરિઘીય ભાગ
બધા જ
ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?
એરંડીયાના બીજનો એવો ભાગ કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે, તેને ..... કહે છે.
નીચેનાં પૈકી ..... એ આભાસી ફલાવરણ છે.
બીજદેહશેષ એટલે....
ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?