જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.
બાહ્યગર્ભસ્તર
અંત:ગર્ભસ્તર
મધ્યગર્ભસ્તર
$(A)$ અને $(B)$ બંને
નીચેની પેરેઝફાને બે બે ખાલી જગ્યા સાથે વાંચો. દરેક વૃષણમાં આશરે ...$A$... ખંડ હોય છે. જેને વૃષણ પાલિકા કહે છે. દરેક પાલિકામાં ...$B$... ખૂબ જ ગૂંચળાવાળા શુકજનક નલિકાઓ હોય છે. જેમાં શુક્રકોષ જન્મે છે. નીચેનામાં સાચો વિકલ્પ શોધો.
$A$ | $B$ |
શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?
આપેલ જોડકા જોડો :
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(1)$ શુક્રપિંડ | $(a)$ શુક્કોષોને પોષણ પુરૂ પાડે |
$(2)$ અંડપિંડ | $(b)$ નર મુખ્ય પ્રજનન અંગ |
$(3)$ થીકા ઈન્ટની | $(c)$ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ |
$(4)$ સરટોલી કોષો | $(d)$ ઈસ્ટ્રોજનનું નિર્માણ |
$(5)$ લેડીંગના કોષો | $(e)$ માદા મુખ્ય પ્રજનન અંગ |
પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?
પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતા તે શામાં પરિણમે છે ?