દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
ફલન પહેલાં
ફલન પછી
ફલન પહેલાં કે ફલન પછી
એક પણ નહિ
ગેસ્ટેશન (Gastation) અવસ્થા શું છે ?
સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?
માનવમાં વિખંડન કેવું હોય છે ?
લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?
ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?