નીચે માદા પ્રજનનતંત્ર દર્શાવતા છેદની આકૃતિ છે. $P, Q$ અને $R$ શું છે?
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
માયોમેટ્રિયમ $\quad$ $\quad$ ઈથમસ $\quad$ $\quad$ પક્ષ્મ
માયોમેટ્રિયમ $\quad$ $\quad$ તુંબિકા $\quad$ $\quad$ પક્ષ્મ
એન્ડોમેટ્રિયમ $\quad$ $\quad$ ઈથમસ $\quad$ $\quad$ફિમ્બ્રી
એન્ડોમેટ્રિયમ $\quad$ $\quad$ તુંબિકા $\quad$ $\quad$ ફિમ્બ્રી
$A$ અને $B$ ને ઓળખો અને $C$ અને $D$ નું સાચું નામકરણ શું છે?
સાચો વિકલ્પ પસંદ કરો.
$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$
સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?
માનવ ફલિત અંડકમાં વિખંડન માટે...
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
કોનામાં મહાજરદીય ઈંડા જોવા મળે છે ?