નીચેનામાંથી યોગ્ય વિક્લ૫ પસંદ કરો.
ન્યુકિલઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $+$ ફોસ્ફેટ જૂથ
ન્યુકિલઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $+$ નાઈટ્રોજન બેઈઝ
ન્યુક્લિઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $-$ નાઈટ્રોજન બેઈઝ
ન્યુક્લિઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $-$ ફોસ્ફેટ જૂથ
ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે
હિસ્ટોન પ્રોટીનમાં કયાં એમિનો એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
યાદી $-I$ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. જનીન $a$ | $I. \;\beta$-ગેલેક્ટોસાઈડેઝ |
$B$. જનનીન $y$ | $II$. ટ્રાન્સ એસિટાઈલેઝ |
$C$. જનીન $i$ | $III$. પરમીએઝ |
$D$. જનીન $z$ | $IV$. રીપ્રેસર પ્રોટીન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો :