થાયમીન $=........$
$5 -$ મિથાઈલ યુરેસીલ
$5 -$ મિથાઈલ ગ્વાનીન
$5 -$ મિથાઈલ એડેનીન
$5 -$ મિથાઈલ સાયટોસિન
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?
કયો અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવમાં વારસામાં ઉતરે છે?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?
પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સુચકનું નામ ઓળખો.