કયો અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવમાં વારસામાં ઉતરે છે?
પ્રોટીન
કાર્બોદિત
$DNA$
લિપિડ
$DNA$ સ્વયંજનનો ગુણધર્મ .....પ્રકારનો છે.
આપેલામાંથી ક્યા સમૂહનાં સંકેતોને સમાપ્તિ સંકેત કહે છે?
નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
નીચેનામાંથી કોણ કોઈ પ્રોટીન માટે કોડ કરતું નથી?
$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.