નીચે બેવડી કુંતલમય પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા આંપેલી છે. આપેલ બંધને ઓળખો.
ડાય સલ્ફાઈડ બંધ
ફોસ્ફોડાયેસ્ટર બંધ
હાઈડ્રોજન બંધ
ગ્લાયકોસિડિક બંઘ
કઈ ઘટનામાં માહિતીનું સ્થાનાંતરણ $RNA$ માંથી $DNA$ માં થાય છે?
હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$: પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે.
વિધાન $II$: યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત $DNA$ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રેડરિક મિશર (Friedrich Mischer) $1869$
$2.$ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિડ ફ્રેન્કલિન
હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?