અસંગત વિકલ્પ કયો છે ?
$A =T$
$C=G$
$A+ G=T + C$
$A+T= G+ C$
$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે…….
નીચે ન્યુક્લિઓટાઈડનું બંધારણ આપેલ છે. $P$ અને $Q$ બંધના નામ આપો.
$P \quad \quad Q$
ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે શેની જરૂર પડે છે ?
માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે ?
શેમાં ફેરફાર થવાથી પ્રોટીનના એમિનો એસિડના ક્રમમાં અથવા સંખ્યામાં પરીવર્તન આવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.