બ્લેન્ડીંગનું કાર્ય શું છે ?
બેકટેરિયોફેઝ પોતાનું $DNA$ બેકટેરિયામાં દાખલ કરી શકે
વાયરસ અને બેકટેરિયાનું જોડાણ દૂર કરવા માટે
બેકટેરિયોફેઝને રેડિયોએકિટવ કરવા માટે
ઉપરના બધા જ
$R$ કોષના $S$ કોષોમાં રૂપાંતરણ માટે નીચેનામાંથી શું જવાબદાર હતું ?
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ
- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?
બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.
નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
કોના દ્વારા વારસો સચવાય છે? આનુવંશિકતાના એકમ તરીકે જાણીતી રચના કઈ છે?