ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?
$S$ સ્ટ્રેઈનનું રૂપાંતરણ $R$ સ્ટ્રેઈનમાં થાય છે.
$R$ સ્ટ્રેઈનનું રૂપાંતરણ $S$ સ્ટ્રેઈનમાં થાય છે.
રૂપાંતરણ થતું નથી.
$A$ અને $B$ બંને
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
કયો ઉત્સેચક બેક્ટેરીયલ રૂપાંતરણ પર અસર કરતો નથી ?
ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?
બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.
ટૂંક નોંધ લખો : $\rm {RNA}$ ની રચના તથા પ્રકાર