- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
normal
વોબલ પરિસંકલ્પનાં સંદર્ભે સાચું પસંદ કરો.
A
કોડોનનો ત્રીજો બેઝ વાઈબ્રેટીંગ ક્ષમતા ધરાવે છે.
B
ત્રીજો બેઝ બિન પૂરક પ્રતિસંકેત સાથે પણ $H -$ બંધ બનાવી શકે છે.
C
એન્ટિકોડનની ચોક્કસતા મોટા ભાગે પ્રથમ બે કોડોન દ્વારા નક્કી થાય છે.
D
ડિજનરેસી માટે જવાબદાર કોડોનના પ્રથમ બે $N -$ બેઝ છે.
Solution
$GUG$ $\rightarrow 3 r d$ position can establish $H$ – bond even with the non-complementary anticodon.
Standard 12
Biology