આ પ્રક્રિયા શું દર્શાવે છે ?
$tRNA$નું આવેશીકરણ
પેપ્ટાઈડ બંધનું નિર્માણ
ભાષાંતર
$mRNA$નું નિર્માણ
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?
હ્યુમન જીનોમમાં .......... બેઈઝ જોડ જોવા મળે છે.
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
માનવ જનીનોનું ક્રમાનુસાર પ્રદર્શન થાય છે. જ્યારે સ્ટિરોઇડ અણુ ... સાથે જોડાય છે