આપેલ વિધાન કોણે આપ્યું ?

"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."

  • A

    મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ

  • B

    મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન

  • C

    ફ્રેડરિક મિશર

  • D

    જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક

Similar Questions

 $DNA$ હેલિકેઝ DNA માં કયા બંધને તોડે છે ?

નીચે આપેલ પૈકી કોના સંશોધન 1980માં થયાને કારણે ઉદ્દવિકાસ થવાથી $RNA$ વિશ્વ શબ્દ વપરાયો ?

લેક ઓપેરોનમાં પ્રેરક તરીકે વર્તે છે.

$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે

એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતા.