આપેલ આકૃતિ શું દર્શાવે છે?

217069-q

  • A

    સુકોષકેન્દ્રીમાં ભાષાંતરની પ્રક્રિયા

  • B

    સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા

  • C

    આદિકોષકેન્દ્રીમાં ભાષાંતરની પ્રક્રિયા

  • D

    આદિકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા

Similar Questions

$I -$ શિથિલ રીતે ગોઠવાયેલ

$II -$ ગાઢ રીતે ગોઠવાયેલ

$III -$ ધેરો અભિરંજિત થતો ભાગ

$IV -$ આછો અભિરંજિત થતો ભાગ

$V$ - સક્રિય ક્રોમેટીન

$VI $- નિષ્ક્રિય ક્રોમેટીન

- યુક્રોમેટીન અને હિટેરોક્રોમેટીન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

યુક્રોમેટીન  $\quad\quad$   હિટેરોક્રોમેટીન

બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........

ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?

યાદી $-I$ને યાદી $-II$ સાથે જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. જનીન $a$ $I. \;\beta$-ગેલેક્ટોસાઈડેઝ
$B$. જનનીન $y$ $II$. ટ્રાન્સ એસિટાઈલેઝ
$C$. જનીન $i$ $III$. પરમીએઝ
$D$. જનીન $z$ $IV$. રીપ્રેસર પ્રોટીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે